naath meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
નાથ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- સ્વામી
- માલિક
- સંન્યાસીઓની દશમાંની એક અટક
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- નથ, નાકની વાળી, વેસ૨
- બળદ વગેરેના નાકમાં નંખાતી દોરી
- જમીનનું ધોવાણ થતું રોકવા બંધાતી પાળ
English meaning of naath
Masculine
- master
- husband
- a name of Shiva
- a class of yogis (નાથપંથ, નાથ સંપ્રદાય)
Feminine
- see નથ
- nose-string of bullock
- nose-ring of woman
- bund or embankment made on land to stop erosion of soil
नाथ के हिंदी अर्थ
स्त्रीलिंग
- बैल वग़ैरह को नाक में पहनाई जानेवाली रस्सी, नाथ
- (नाक की ) नथ
- ज़मीन की धुलाई रोकने के लिए बाँधी जाती मेंड़ बाँध , पाल
