naat meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
નાત શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- જ્ઞાતિ, જાત, એક કુળ, વાડા કે વર્ગનો લોકસમૂહ
- નાતને આપેલું જમણ
English meaning of naat
Feminine
- caste
- community
- group of persons belonging to the same family, section or class
- caste-dinner
नात के हिंदी अर्थ
स्त्रीलिंग
- ज्ञाति, बिरादरी, जाति, एक ही कुल, जाति या वर्ग का जनसमुदाय
- जातिवालों को दिया हुआ भोज