નાસ્તિક શબ્દનો ગુજરાતી અર્થ |naastik meaning in Gujarati | Rekhtagujarati

naastik meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

નાસ્તિક

naastik नास्तिक
  • favroite
  • share

નાસ્તિક શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • ઈશ્વર પરલોક કર્મફળ વગેરે નથી એવી માન્યતાવાળું

સંજ્ઞા, પુલ્લિંગ

  • તેવો માણસ
  • ચાર્વાક, અશ્રદ્ધાવાન

English meaning of naastik


Adjective, Masculine

  • who holds or believes that God, the other world, fruit of action, etc. do not exist
  • atheistic
  • atheist
  • unbeliever
  • Chārvāka

આપને આ પણ વાંચવું ગમશે