નાલાયકપણું શબ્દનો ગુજરાતી અર્થ |naalaayakapaNu.n meaning in Gujarati | Rekhtagujarati

naalaayakapaNu.n meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

નાલાયકપણું

naalaayakapaNu.n नालायकपणुं
  • favroite
  • share

નાલાયકપણું શબ્દનો ગુજરાતી અર્થ


નપુંસક લિંગ

  • અયોગ્યતા; ગેરવાજબી હોવાપણું; અયુક્તપણું.
  • અસભ્યતા; અવિવેક.
  • કામમાં ન આવે એવું હોવું તે; અક્ષમતા; અનાવડત.
  • લાયકાત ન હોવાપણું.

આપને આ પણ વાંચવું ગમશે