નાગ શબ્દનો ગુજરાતી અર્થ |naag meaning in Gujarati | Rekhtagujarati

naag meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

નાગ

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • ગ઼વાળો સાપ
  • પાતાળમાં રહેતો એક જાતનો કાલ્પનિક સર્પ કે ઉપદેવ
  • હાથી
  • શક લોકોની એક શાખાનો માણસ
  • (પૂર્વ ભારતની) એક આદિજાતિ
  • hooded serpent, cobra, cobra de capello
  • imaginary serpent living in patal (nether region)
  • a demigod
  • elephant
  • member of one of the branches of Shakas
  • an aboriginal tribe (of Eastern India)

આપને આ પણ વાંચવું ગમશે