નાદ શબ્દનો ગુજરાતી અર્થ |naad meaning in Gujarati | Rekhtagujarati

naad meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

નાદ

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • અવાજ, ઘોષ, ધ્વનિ
  • વાચા કે વર્ણોનું મૂળ ધ્વનિનું રૂપ
  • (લાક્ષણિક) ટેવ, છંદ
  • લહે, ધૂન
  • ગર્વ
  • sound, noise
  • loud roar
  • original phonetic form of speech or letters
  • (figurative) habit
  • addiction
  • hobby
  • fondness, absorption of mind
  • pride
  • नाद, घोष, ध्वनि, आवाज़
  • वाचा या वर्णों के उच्चारण में एक प्रकार का बाह्य प्रयत्न, नाद
  • [ला.] आदत, चसका
  • लो, धुन , लगन
  • गर्व

આપને આ પણ વાંચવું ગમશે