મુખ શબ્દનો ગુજરાતી અર્થ |mukh meaning in Gujarati | Rekhtagujarati

mukh meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

મુખ

  • પ્રકાર: નપુંસક લિંગ
  • favroite
  • share

અર્થ:

  • મોં
  • ચહેરો
  • આગલો કે ઉપરનો ભાગ
  • નદી જ્યાં દરિયાને મળે તે સ્થાન
  • નાટકનું મૂળ કારણ કે બીજ, એક સંધિ (કાવ્ય શાસ્ત્ર)
  • mouth
  • face
  • countenance
  • front or upper part of thing
  • mouth of river (place where it meets the sea)
  • original cause or source of action in drama
  • मुख, मुंह
  • चेहरा, मुखमंडल
  • आगे का या ऊपर का हिस्सा
  • मुहाना, नदीमुख

આપને આ પણ વાંચવું ગમશે