મુજ શબ્દનો ગુજરાતી અર્થ |muj meaning in Gujarati | Rekhtagujarati

muj meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

મુજ

muj मुज
  • favroite
  • share

મુજ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા

  • મારું
  • ‘હું’ના અર્થમાં વિભક્તિના પ્રત્યય સાથે પણ વપરાય છે. ઉદા. મુજને, મુજથી, મુજમાં

English meaning of muj


Pronoun

  • (poetical) my, mine
  • used also in the sense of 'I' (as in મુજથી, મુજમાં)

આપને આ પણ વાંચવું ગમશે