મોતિયો શબ્દનો ગુજરાતી અર્થ |motiyo meaning in Gujarati | Rekhtagujarati

motiyo meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

મોતિયો

motiyo मोतियो
  • favroite
  • share

મોતિયો શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • એક જાતનો મોગરો
  • મોતી જેવું બિંદુ, આંખની કીકી ઉપર થતું મોતી જેવું બિંદુ-આંખનો એક રોગ
  • હોંસ, હિંમત

English meaning of motiyo


Masculine

  • a disorder of the eye, cataract
  • kind of jasmine
  • enthusiasm
  • courage

मोतियो के हिंदी अर्थ


पुल्लिंग

  • आँख की पुतली पर लगनेवाली झिल्ली, मोतियाबिंद

આપને આ પણ વાંચવું ગમશે