morcho meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
મોરચો શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- વિરોધ દર્શાવવા કાઢવામાં આવતું સરઘસ
- શત્રુસેનાનો હલ્લો ઝીલી એની સામે ટકી રહેવાને માટેની ખાસ પ્રકારની વ્યૂહરચના
- લશ્કરની મોખરાની વ્યૂહરચના
English meaning of morcho
Masculine
- array of troops in front
- part of bastion where canonpiecesarearranged
मोरचो के हिंदी अर्थ
पुल्लिंग
- लश्करी मोहरे की व्यूहरचना, मोरचा
- क़िले के बुर्ज का भाग जहाँ तोप रहती है, गरगज