મોર શબ્દનો ગુજરાતી અર્થ |mor meaning in Gujarati | Rekhtagujarati

mor meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

મોર

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • આંબા, આંબલી વગેરેનાં ફૂલ-મંજરી
  • મુખમુદ્રા, ચહેરાનો દેખાવ
  • એક પક્ષી, મયૂર
  • આગળ, પૂર્વે, મોખરે
  • બરડાના બે ભાગમાંનો કોઈ એક
  • મૂર્છા
  • ઘોડાના માથાનો એક શણગાર
  • સૈન્યની આગલી હરોળ-મોરચો
  • વહાણના કૂવાથંભની ટોચ
  • peafowl, peacock (નર peacock. Et, peahen)
  • appearance of face, countenance
  • before, in front
  • blossom, mass of flowers, on fruit tree
  • before, previously
  • kind of decoration for horse's head
  • any one of the two sides of back
  • vanguard of army
  • top of mast
  • आगे , पूर्व , मोहरे पर
  • बोर, मौर, मंजरी

આપને આ પણ વાંચવું ગમશે