મોકાણ શબ્દનો ગુજરાતી અર્થ |mokaaN meaning in Gujarati | Rekhtagujarati

mokaaN meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

મોકાણ

mokaaN मोकाण
  • favroite
  • share

મોકાણ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • મરણના સમાચાર
  • મરનાર પાછળ શોક કરવા ભેગું થવું તે
  • (લાક્ષણિક) પીડા, આફ્ત

English meaning of mokaaN


Feminine

  • news of (sb.'s) death
  • gathering together to mourn (sb.'s) death
  • calamity
  • trouble

मोकाण के हिंदी अर्थ


स्त्रीलिंग

  • मौत की खबर
  • मातम मनाने के लिए इकट्ठा होना, मातम-पुरसी
  • मुसीबत, शामत

આપને આ પણ વાંચવું ગમશે