મોડ શબ્દનો ગુજરાતી અર્થ |moD meaning in Gujarati | Rekhtagujarati

moD meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

મોડ

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • લગ્ન વગેરે શુભ પ્રસંગે સ્ત્રીને માથે મુકાતો સુથાડિયાની સળીનો વગેરેનો એક ઘાટ
  • રસ્તાનો વળાંક
  • મરડાટ, ગર્વ
  • જોખમદારી, ભાર
  • જીદ, ટેક
  • હાવભાવ, નખરાં
  • ઢબ, મરોડ, ઇબારત
  • ખેતરમાં ભાંગી પડેલાં કણસલાં
  • kind of chaplet of reeds worn by women on auspicious occasions like marriage
  • delay
  • turn, curve
  • crossness, pride
  • (figurative) responsibility. burden
  • doggedness
  • coquetry
  • style
  • manner
  • shape
  • ears of corn scattered in the field
  • शादी जैसे मंगल अवसर पर स्त्री के सिर पर पहनाया जानेवाला एक प्रकार का मुकुट, मौर
  • मोड़, घुमाव (रास्ते आदि का)
  • अकड़, गर्व , ऐंठ
  • जिम्मा, भार [ला.]
  • जिद, टेक
  • हावभाव, नखरे
  • लिखने का ढब, शैली, इबारत

આપને આ પણ વાંચવું ગમશે