મિસ્ટર શબ્દનો ગુજરાતી અર્થ |misTar meaning in Gujarati | Rekhtagujarati

misTar meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

મિસ્ટર

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • પુરુષના નામ આગળ (ટૂંકમાં ‘મિ.’ અંગ્રેજી ભાષામાં) વપરાતો ‘શ્રી’ એવો સન્માનસૂચક શબ્દ
  • ‘ભાઈ’ અર્થનું સંબોધન
  • શ્રીયુત, શ્રીમાન
  • મહોદય, મહાશય
  • mister

આપને આ પણ વાંચવું ગમશે