મેર શબ્દનો ગુજરાતી અર્થ |mer meaning in Gujarati | Rekhtagujarati

mer meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

મેર

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • માળાની શરૂઆતનો મોટો મણકો
  • બાજુ, દિશા
  • મર (મરવું ઉપરથી)
  • શિરોમણિ, મુગટ
  • જેના ઉપર ચલમ રહે છે તે હુક્કાનો ડોયો
  • મેરુ પર્વત
  • તાંબાનું એક મોટું વાસણ
  • એક જીવડું
  • સોરઠમાં વસતી એક જાતિ
  • see મેરુ 1, 3, 4 & 5
  • Imp. mood 2nd pers. sing. of મરવું. let it alone !
  • side
  • never mind!
  • direction
  • crown, crest-jewel
  • kind of insect
  • get thee gone!
  • ओर, दिशा
  • जपमाला में सबसे ऊपर रहनेवाला प्रधान मनका, मेरु
  • शिरोमणि, मुकुट
  • नैचे का वह भाग जिस पर चिलम रहती है, चिलमची
  • सौराष्ट्र में बसनेवाली एक जाति
  • मेरु पर्वत

આપને આ પણ વાંચવું ગમશે