મય શબ્દનો ગુજરાતી અર્થ |may meaning in Gujarati | Rekhtagujarati

may meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

મય

may मय
  • favroite
  • share

મય શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • શરાબ

સંજ્ઞા, પુલ્લિંગ

  • દાનવોનો શિલ્પી

English meaning of may


Suffix

  • full of, made of

Masculine

  • name of the architect of demons (also મયાસુર)

Masculine

  • liquor

આપને આ પણ વાંચવું ગમશે