mat meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
મત શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- અભિપ્રાય
- સંપ્રદાય
- હઠ, મમત
- અનુમોદન, ટેકો
સંજ્ઞા, પુલ્લિંગ
- ચૂંટણી અંગે બતાવવામાં આવતો અભિપ્રાય, ‘વોટ'
English meaning of mat
Suffix
- having
Feminine
- (obsolete) intellect
Adverb
- no, not, (prohibitive)
Noun, Masculine
- opinion, judgement
- sect, persuation
- advice
- obstinacy, pertinacity
Masculine
- vote
मत के हिंदी अर्थ
नपुंसक लिंग, पुल्लिंग
- मत, राय
- संप्रदाय, पंथ, धर्ममत
- दुराग्रह, हठ
- वोट, मत