mastuul meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
મસ્તૂલ શબ્દનો ગુજરાતી અર્થ
સ્ત્રીલિંગ
- ( વહાણવટું ) વહાણની કાઠી; વહાણનો કે બોટનો કૂવાસ્તંભ; શઢ બાંધવાનો વહાણનો થાંભલો; કૂપક; ગુણવક્ષક.
- સાળમાં વપરાતી રેશમી તારની ગૂંછળી કે કોકડી; અમુક ચોક્કસ તાર અને લંબાઈનું રેશમનું બંડલ.
