mastagii meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
મસ્તગી શબ્દનો ગુજરાતી અર્થ
સ્ત્રીલિંગ
- મસ્તકી. તે ભૂમધ્ય સમુદ્રના પ્રદેશમાં થાય છે. તેનું ઉત્પત્તિસ્થાન રૂમ હઈ તેને રૂમી મસ્તગી પણ કહે છે. તેનો ગુંદ વાર્નિશના કામમાં આવે છે અને દવામાં પણ તેનો ઉપયોગ થાય છે. દાંતના રોગ માટે તે ફાયદાકારક ગણાય છે. તેનાથી દાંતનું હલવું, પીડા, દુર્ગંધ વગેરે દૂર થાય છે.
