મંતર શબ્દનો ગુજરાતી અર્થ |mantar meaning in Gujarati | Rekhtagujarati

mantar meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

મંતર

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • મંત્ર, દેવ કે કોઈ શક્તિ સાધ્ય કરવાનો ગૂઢ શબ્દ કે શબ્દો
  • મંત્રણા
  • શક્તિ કે સિદ્ધિ માટેનો ગૂઢ શબ્દ, શબ્દસમૂહ મંતરવું (ક્રિ.)મંત્રથી કાબૂમાં લેવું કે અસર કરવી
  • ભરમાવવું શીખવી રાખવું
  • see મંત્ર

આપને આ પણ વાંચવું ગમશે