મલિન શબ્દનો ગુજરાતી અર્થ |malin meaning in Gujarati | Rekhtagujarati

malin meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

મલિન

malin मलिन
  • favroite
  • share

મલિન શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • મેલું, ગંદું,. અસ્વચ્છ
  • ડહોળું
  • (લાક્ષણિક) દુષ્ટ વિચારવાળું, નીચ, દૂષિત

English meaning of malin


Adjective

  • dirty, filthy
  • soiled
  • vicious

આપને આ પણ વાંચવું ગમશે