mahino meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
મહિનો શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- માસ, વરસના બાર ભાગમાંનો એક તેટલો સમય
- (લાક્ષણિક) માસિક પગાર
- સ્ત્રીનો અટકાવ, રજોદર્શન
English meaning of mahino
Masculine
- month
- (figurative) monthly salary
- monthly course, menses
महिनो के हिंदी अर्थ
पुल्लिंग
- महीना, मास
- मासिक वेतन, दरमाहा