Online Gujarati Dictionary, Meaning of Gujarati words

mahaaraaj meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

મહારાજ

mahaaraaj महाराज
  • favroite
  • share

મહારાજ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • મહાન-મોટો રાજા, સમ્રાટ
  • વૈષ્ણવોના આચાર્ય
  • બ્રાહ્મણ, સંત, રાજા વગેરેના માનાર્થક સંબોધન તરીકે વપરાય છે.
  • બ્રાહ્મણ રસોઇયો

English meaning of mahaaraaj


Masculine

  • great king, emperor
  • head of the Vaişhnava sect
  • Brahmin cook or priest. used as a form of address for saint, king, Brahmin priest or cook

महाराज के हिंदी अर्थ


पुल्लिंग

  • महाराज, बादशाह
  • वैष्णवों के आचार्य
  • ब्राह्मण, संत, राजा आदि के लिए संबोधन, महाराज
  • ब्राह्मण रसोइया

આપને આ પણ વાંચવું ગમશે