magaj meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
મગજ શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- ખોપરીની અંદરનો સમજણ શક્તિના જ્ઞાનતંતુવાળો નરમ અવયવ, ભેજું
સંજ્ઞા, પુલ્લિંગ
- ફળની બીજ
સંજ્ઞા, પુલ્લિંગ
- ચણાના લોટની એક મીઠાઈ
English meaning of magaj
Masculine
- sweetmeat made from gram flour
Noun
- brain
- head
- understanding
Masculine
- pulp, pith, (of fruit)
मगज के हिंदी अर्थ
पुल्लिंग
- बेसन की एक मिठाई
नपुंसक लिंग
- मरज़, भेजा
पुल्लिंग
- फल की गिरी, गुदा , मग़्ज़