maaya meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
માયા શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- જેનાથી બ્રહ્માંડ રચાયું છે કે ભાસમાન થાય છે તે આદિશક્તિ-અવિદ્યા
- છળ, પ્રપંચ, ઇંદ્રજાળ
- (લાક્ષણિક) મમતા, સ્નેહ
- મમતાનો કોઈ પણ વિષય
- ધન, દોલત
- લક્ષ્મી
- બુદ્ધની માતા
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- ભાંગ
English meaning of maaya
Feminine
- illusion by virtue of which one considers the unreal, universe as really existent and as distinct from the Supreme Spirit
- Prakriti as directly responsible for creation
- avidya
- the material world
- worldly ties
- deceit
- jugglery
- affection, attachment
- kindness
- any object of one's attachment
- wealth, riches
- bhang, (drink prepared from) hemp
- Lakshmi
- Buddha's mother
माया के हिंदी अर्थ
स्त्रीलिंग
- माया, प्रकृति, अविद्या
- कपट, माया, धोखा, इंद्रजाल
- [ला.] ममता, माया, स्नेह
- ममता का कोई भी विषय
- धन-दौलत, माया