મારણ શબ્દનો ગુજરાતી અર્થ |maaraN meaning in Gujarati | Rekhtagujarati

maaraN meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

મારણ

maaraN मारण
  • favroite
  • share

મારણ શબ્દનો ગુજરાતી અર્થ


નપુંસક લિંગ

  • મારવાનો તાંત્રિક પ્રયોગ
  • મારવું તે
  • (વૈદકમાં ઝેર, ધાતુ વગેરે) મારવું તે કે તેનો ઇલાજ
  • શિકાર, મારી ખાવાનું તે

English meaning of maaraN


Noun

  • killing
  • tantric or magical rite performed with the object of destroying sb
  • antidote (of poison etc:)
  • hunting

આપને આ પણ વાંચવું ગમશે