માંજર શબ્દનો ગુજરાતી અર્થ |maanjar meaning in Gujarati | Rekhtagujarati

maanjar meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

માંજર

maanjar मांजर
  • favroite
  • share

માંજર શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • તુલસી, ડમરા વગેરેની બિયાંવાળી ડાળખી
  • જોડાની સખતળી
  • ચંપલની સીવણીમાં પગ તળે રહેતું પાતળું પડ
  • મરઘાના માથા ઉપરની કલગી

English meaning of maanjar


Feminine

  • cluster of blossoms, flower-stalk
  • leather piece placed inside shoe (for comfort)
  • thin layer of leather sewn into sandal under the foot
  • crest of cock

मांजर के हिंदी अर्थ


स्त्रीलिंग

  • तुलसी आदि की सींकों पर लगे हुए छोटे घने फूल, मंजरी
  • सुखतला (जूते का)
  • मुग़ के सिर पर की चोटी, कलगी

આપને આ પણ વાંચવું ગમશે