માણિયો શબ્દનો ગુજરાતી અર્થ |maaNiyo meaning in Gujarati | Rekhtagujarati

maaNiyo meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

માણિયો

maaNiyo माणियो
  • favroite
  • share

માણિયો શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • ગાડવો, ઘડો
  • (‘મણ’ ઉપરથી) એક મણ પ્રવાહી માય એવું પાત્ર
  • મણનું કાટલું, મણીકો

English meaning of maaNiyo


Masculine

  • earthen jar or pitcher
  • pot with capacity of one maund of liquid
  • weight of a maund

माणियो के हिंदी अर्थ


पुल्लिंग

  • घियाँडा

આપને આ પણ વાંચવું ગમશે