માંડ શબ્દનો ગુજરાતી અર્થ |maanD meaning in Gujarati | Rekhtagujarati

maanD meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

માંડ

  • પ્રકાર: અવ્યય
  • favroite
  • share

અર્થ:

  • માંડણી-શોભા માટે ગોઠવેલી ઉતરડો
  • માંડમાંડ, માણમાણ, જેમતેમ કરીને, મહામુશ્કેલીએ
  • પરાણે, જેમતેમ કરીને
  • માંડવું-ગોઠવવું કે રચવું તે. જેમ કે, માંડછાંડ, માંડવાળ
  • આરંભ, શરૂઆત,
  • સાથળ પર થતું એક ગૂમડું, બદ
  • એક રોગ
  • sets, piles, of pots arranged for decoration
  • arrangement
  • ज्यों-त्यों करके, मुश्किल से

આપને આ પણ વાંચવું ગમશે