maakhaN meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
માખણ શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- દહીં વલોવવાથી નીકળતું સત્ત્વ, નવનીત
- (લાક્ષણિક) ખુશામત
English meaning of maakhaN
Noun
- butter
- (figurative) flattery
माखण के हिंदी अर्थ
नपुंसक लिंग
- मक्खन
- [ला.] खुशामद, चापलूसी