માધ્યમ શબ્દનો ગુજરાતી અર્થ |maadhyam meaning in Gujarati | Rekhtagujarati

maadhyam meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

માધ્યમ

maadhyam माध्यम
  • favroite
  • share

માધ્યમ શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • વચલું

નપુંસક લિંગ

  • સંચાર કે વિનિમય વગેરે માટે વચ્ચે વાપરવાનું સાધન કે વાહન, ‘મિડિયમ’

English meaning of maadhyam


Adjective

  • middle

Noun

  • medium, vehicle
  • means of communication

આપને આ પણ વાંચવું ગમશે