loth meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
લોથ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- લાશ, મડદું
- (લાક્ષણિક) ઉપાધિ, પીડા
વિશેષણ
- તદ્દન થાકી ગયેલું
- મૂર્ખ, ઠોઠ
- નરસું, નકામું
English meaning of loth
Feminine
- dead body, corpse
- (figurative) bother, trouble
Preposition
- utterly ex- hausted
- foolish, stupid
- dull
- bad
- worthless
लोथ के हिंदी अर्थ
स्त्रीलिंग
- लोथ, लाश
- आफ़त,बला [ला.]
विशेषण
- बहुत थका हुआ, लोथ-पोथ