લેશ શબ્દનો ગુજરાતી અર્થ |lesh meaning in Gujarati | Rekhtagujarati

lesh meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

લેશ

lesh लेश
  • favroite
  • share

લેશ શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • જરાક

સંજ્ઞા, પુલ્લિંગ

  • અણુ, બહુ થોડો ભાગ
  • એક અર્થાલંકાર, જેમાં ગુણને દોષરૂપ અને દોષને ગુણરૂપ વર્ણવાય છે (કાવ્ય શાસ્ત્ર)

English meaning of lesh


Adjective

  • a little

Masculine

  • particle, small portion, a little bit

આપને આ પણ વાંચવું ગમશે