laakh meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
લાખ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- સો હજાર
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- ખાખરો, પીપળો, બોરડી વગેરે પર થતા કીડાઓએ બનાવેલો એક પદાર્થ
English meaning of laakh
Feminine
- sealing wax, lac
Masculine
- one hundred thousand, lakh
लाख के हिंदी अर्थ
स्त्रीलिंग
- लाख (पीपल आदि की)
पुल्लिंग
- लाख, सौ हजार