લાઘવ શબ્દનો ગુજરાતી અર્થ |laaghav meaning in Gujarati | Rekhtagujarati

laaghav meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

લાઘવ

  • પ્રકાર: નપુંસક લિંગ
  • favroite
  • share

અર્થ:

  • લઘુતા, નાનાપણું, ટૂંકાણ
  • ચપળતા, કુશળતા
  • નાનમ, હલકાપણું, ઊતરતાપણું
  • ક્ષુલ્લકપણું
  • તર્કનો એક ગુણ, થોડાથી ઘણાનો ખુલાસો થવો તે (તેથી ઊલટો ગૌરવદોષછે.) (ન્યાયશાસ્ત્ર)
  • સંક્ષિપ્તાનું સારું લક્ષણ
  • smallness
  • lightness, levity
  • shortness
  • briefness, brevity
  • nimbleness
  • skill, dexterity
  • inferiority
  • disgrace
  • triviality
  • (logic) brevity, conciseness

આપને આ પણ વાંચવું ગમશે