kyaarii meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ક્યારી શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- નાનો કયારો
- પાણી પાવું પડે એવી જમીન
- પાણી ભરાઈ રહે એવી જમીન
- ખેડાણ જમીન
क्यारी के हिंदी अर्थ
स्त्रीलिंग
- छोटी क्यारी, थाला
- सिंचाई करनी पड़े ऐसी जमीन
- पानी भरा रहे ऐसी ज़मीन, क्यारी, कियारी
- बोई-जोती जानेवाली ज़मीन