કુટુંબ શબ્દનો ગુજરાતી અર્થ |kuTumb meaning in Gujarati | Rekhtagujarati

kuTumb meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

કુટુંબ

  • પ્રકાર: નપુંસક લિંગ
  • favroite
  • share

અર્થ:

  • એક બાપનો પરિવાર-વંશ
  • સ્ત્રી-છોકરાં વગેરે ઘરનાં માણસોનો સમૂહ
  • સ્ત્રી-છોકરાંનો સમૂહ
  • family
  • (one's) wife children
  • कुटुंब, परिवार
  • कुटुंब-क़बीला
  • स्त्री-पुत्रादि का समूह, बाल-बच्चे

આપને આ પણ વાંચવું ગમશે