kunvrii meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
કુંવરી શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- કુંવારી કન્યા
- રાજકન્યા
- દીકરી, લાડકી દીકરી
English meaning of kunvrii
Feminine
- unmarried girl
- princess
- (beloved) daughter
कुंवरी के हिंदी अर्थ
स्त्रीलिंग
- क्वाँरी कन्या, कुँआरी
- राजकुमारी, कुँवरी
- बेटी, लाड़ली बेटी
