કુંડ શબ્દનો ગુજરાતી અર્થ |kunD meaning in Gujarati | Rekhtagujarati

kunD meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

કુંડ

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • જમીન ખોદી બાંધેલો ખાડો (યજ્ઞ માટેનો), વેદી
  • પાણી માટેનો પાકો પગથિયાંવાળો હોજ
  • કુંડના આકારનું પાત્ર
  • બિલ આપવાની જગા
  • કુંડી, નાનો હવાડો
  • ખાડો
  • કુંડપુત્ર, (સધવાના) વ્યભિચારથી ઉત્પન્ન થયેલો પુત્ર
  • bowl-shaped vessel, basin, big bowl
  • pond or tank with steps leading to the water
  • squaremouthed metal pot used for giving offerings to the fire placed in it
  • square or round brick-built pit for receiving and preserving fire for sacrifice
  • altar
  • spring of water
  • pool or well consecrated to some deity or holy purpose
  • small trough of water
  • hole in the ground, ditch
  • son born in adultery (also કુંડપુત્ર)
  • कुंड, यज्ञवेदी
  • जल संचय के लिए बनाया गया सीढ़ियोंवाला पक्का हौज़, कुंड
  • कुंड के आकार का पात्र
  • बलि चढ़ाने की जगह
  • छोटा उबारा, कुंड
  • गढ़ा, गर्त

આપને આ પણ વાંચવું ગમશે