ક્ષેત્ર શબ્દનો ગુજરાતી અર્થ |kshetr meaning in Gujarati | Rekhtagujarati

kshetr meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ક્ષેત્ર

kshetr क्षेत्र
  • favroite
  • share

ક્ષેત્ર શબ્દનો ગુજરાતી અર્થ


નપુંસક લિંગ

  • જમીન, ખેતર
  • સ્થાન, જગા
  • કાર્ય કે ધંધાનો અવકાશ, મોકળાશ
  • શરીર, દેહ
  • જાત્રાનું ઠેકાણું, તીર્થ
  • રણાંગણ
  • પરણેલી સ્ત્રી

English meaning of kshetr


Noun

  • land, field
  • place
  • area
  • scope of work or profession
  • body
  • place of pilgrimage
  • field of battle, battlefield
  • wife

क्षेत्र के हिंदी अर्थ


नपुंसक लिंग

  • ज़मीन, खेत
  • स्थान, जगह
  • क्षेत्र , कार्य के लिए अवकाश
  • शरीर, देह्
  • यात्राधाम, तीर्थस्थान
  • समरांगण
  • स्त्री, पत्नी

આપને આ પણ વાંચવું ગમશે