ક્ષમ શબ્દનો ગુજરાતી અર્થ |ksham meaning in Gujarati | Rekhtagujarati

ksham meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ક્ષમ

ksham क्षम
  • favroite
  • share

ક્ષમ શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • સહન કરી શકે એવું
  • સાધી શકે એવું
  • સમર્થ, શકિતમાન
  • યથાર્થ, યોગ્ય
  • ધીરજવાળું
  • માફી

English meaning of ksham


Adjective

  • able to endure, do or accomplish
  • able, capable, competent
  • proper, appropriate, suited to
  • patient

આપને આ પણ વાંચવું ગમશે