કૃતિ શબ્દનો ગુજરાતી અર્થ |kriti meaning in Gujarati | Rekhtagujarati

kriti meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

કૃતિ

kriti कृति
  • favroite
  • share

કૃતિ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • કાર્ય, કામ, ક્રિયા
  • રચના, સર્જન. જેમ કે, સાહિત્ય, કળા વગેરેના
  • આચરણ, કરણી

વિશેષણ

  • કૃતકૃત્ય
  • ભાગ્યશાળી
  • પ્રવીણ, કુશળ
  • વિદ્વાન
  • ધાર્મિક, ધર્મને અનુસરનારું

English meaning of kriti


Feminine

  • act, work
  • creation, handiwork
  • behaviour, doing(s)

આપને આ પણ વાંચવું ગમશે