કોલ શબ્દનો ગુજરાતી અર્થ |kol meaning in Gujarati | Rekhtagujarati

kol meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

કોલ

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • બંદરમાં આવતાં જતાં વહાણની જકાત ખાતાની નોંધ
  • વચન, કબૂલાત, ખાતરી
  • ચૂનાની મેળવણીનો ગારો
  • શેરડીનો રસ કાઢવાનો સંચો
  • હોડી
  • શિયાળ
  • રમકડું
  • કહેલું
  • કોલુ
  • mortar, concrete, (made ready for use)
  • promise
  • boat
  • custom-house entry of the arrival or departure of a ship
  • agreement, contract
  • machine for extracting juice of sugar-cane
  • jackal
  • assurance
  • क़ौल, प्रतिज्ञा, कबूलियत

આપને આ પણ વાંચવું ગમશે