કિત્તો શબ્દનો ગુજરાતી અર્થ |kitto meaning in Gujarati | Rekhtagujarati

kitto meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

કિત્તો

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • જાડા કાપની કલમ-લેખણ
  • સારો લખેલો ખરડો-નમૂનો
  • ખેતરનો કકડો-વિભાગ
  • એનું એ જ, એજન, ‘ડિટ્ટો', ઉપર મુજબ
  • reed-pen (with a broad cut)
  • the same as above or foregoing, ditto (usu. denoted by two commas ',,')
  • (well-written) copy-book
  • piece or division of land
  • (सरकंडे की) क़लम, लेखनी
  • ऐजन्
  • अच्छे अक्षरों में लिखा हुआ मसौदा-नमूना
  • क़िता, खेतका टुकड़ा

આપને આ પણ વાંચવું ગમશે