khoTu.n meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ખોટું શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- જૂઠું, અસત્ય
- ભૂલચૂકવાળું
- ખરાબ, નઠારું, અનૈતિક
- ફરી જાય એવું, બેવફા, બેઈમાન
- કામ ન દે એવું, જડ, નકામું (જેમ કે, અંગ)
નપુંસક લિંગ
- નુકસાન, અન્યાય, ખોટું કામ
English meaning of khoTu.n
Adjective
- false, untrue
- full of mistakes
- wrong
- bad
- wicked
- immoral
- disloyal, treacherous
- dishonest
- not serviceable
- motionless, numb, insensible
- useless
Noun
- loss
- injustice
- wrong
- injury
खोटुं के हिंदी अर्थ
विशेषण
- झूठा, असत्य
- ग़लत, खोटा
- खराव, बुरा, खोटा
- मुकर जानेवाला, बेवफ़ा
नपुंसक लिंग
- बुरा, नुक़सान, अन्याय