ખોટ શબ્દનો ગુજરાતી અર્થ |khoT meaning in Gujarati | Rekhtagujarati

khoT meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ખોટ

khoT खोट
  • favroite
  • share

ખોટ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • ઘટ, ઓછાપણું, અપૂર્ણતા
  • નુકસાન, ગેરલાભ
  • ભૂલ, ચૂક
  • નાની ભરતી (ઉધાનથી ઊલટા પ્રકારની)

English meaning of khoT


Feminine

  • deficit
  • shortage
  • deficiency
  • loss
  • disadvantage
  • mistake, error
  • ebb

खोट के हिंदी अर्थ


स्त्रीलिंग

  • घट, कमी, न्यूनता
  • नुक़सान, घाटा
  • भूल, चूक
  • छोटी ज्वार (समुद्र में)

આપને આ પણ વાંચવું ગમશે