ખીરું શબ્દનો ગુજરાતી અર્થ |khiiru.n meaning in Gujarati | Rekhtagujarati

khiiru.n meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ખીરું

khiiru.n खीरुं
  • favroite
  • share

ખીરું શબ્દનો ગુજરાતી અર્થ


નપુંસક લિંગ

  • લોટ અને પાણીને ભેગાં કરી બનાવેલો રગડો
  • ખમીર ચડાવેલો આથો
  • એક જાતની કુમળી કાકડી
  • એક જાતનું જાડું કાપડ
  • ખરેટું, કરેટું

English meaning of khiiru.n


Noun

  • mixture of several things ready for frying
  • fermented liquid mixture for making jalebis (kind of sweet)
  • sort of tender cucumber
  • kind of coarse cloth
  • biestings

खीरुं के हिंदी अर्थ


नपुंसक लिंग

  • (आटा और पानी का) घोल
  • खमीरदार घोल, मैदानी
  • खीरा
  • एक प्रकार का मोटा कपड़ा

આપને આ પણ વાંચવું ગમશે