khel meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ખેલ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- રમત
- તમાસો, જોવાનું નાટક, ભવાઈ, ગમ્મત
- રચના, લીલા
- મામલો, બનાવ, કિસ્સો
- સહેલું-જરામાં થાય એવું કામ
English meaning of khel
Masculine
- play, sport
- dramatic performance
- show
- (figurative) creation
- amusement game
- matter
- affair
- (figurative) very easy job
खेल के हिंदी अर्थ
पुल्लिंग
- खेल, खेल-कूद
- तमाशा, करतब, दृश्य नाटक, भाँड़का खेल
- रचना, लीला [ला.]