ખટારો શબ્દનો ગુજરાતી અર્થ |khaTaaro meaning in Gujarati | Rekhtagujarati

khaTaaro meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ખટારો

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • માલ ભરવાનું ગાડું
  • તેના જેવું મોટું કોઈ વાહન, ભારની ‘મોટર-લૉરી
  • કર્કશ અવાજ કરે એવું-ખરાબ વાહન
  • ઘરવાખરો
  • bullock-cart
  • vehicle for carrying goods
  • motor-lorry, motor-truck, for transporting goods
  • old creaking vehicle
  • household goods
  • माल ढोने का गाड़ा, सग्गड़
  • इसके जैसा कोई बड़ा वाहन, मोटरलारी
  • कर्कश आवाज़ करनेवाला - खराब वाहन [ला.]
  • घर-गृहस्थी की चीजें, घरबार

આપને આ પણ વાંચવું ગમશે