kharu.n meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ખરું શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- સાચું, ખોટુંથી ઊલટું, યથાર્થ, જેવું હોય તેવું (જેમ કે, હિસાબ વાત વગેરે.)
- શુદ્ધ, નકલી કે બનાવટી નહિ એવું, જેવું હોવું જોઈએ તેવું, અસલ
- સાચાબોલું, ઈમાનદાર (માણસ)
- શેકીને કડક કરેલું કે થયેલું
- બરોબર, પાકું, ઊણપ વગરનું
- આશ્ચર્યના ઉદ્ગારનો ભાવ બતાવે છે
અવ્યય
- ‘અહા, હા-સાચું, વારુ, અલબત્ત જેવા અર્થનો ઉદ્ગાર સૂચવે છે.
English meaning of kharu.n
Adjective
- true (as opposed to false)
- actual, as a thing actually is
- pure, unadulterated
- not artificial, genuine
- as a thing should be
- real, genuine
- truthful
- honest
- well baked, crisp
- learnt by heart
- full, without any defect
- correct
Interjection
- expressing surprise, confirmation, etc
- true
- of course
- indeed
खरुं के हिंदी अर्थ
विशेषण
- खरा, सच्चा, यथार्थ, सही (हिसाब, बात आदि)
- खालिस, खरा, असली, नक़द (रुपया)
- व्यवहार में सच्चा, ईमानदार, स्पष्ट भाषी
- आँच खाकर कड़ा या लाल बना हुआ, खूब सिंका हुआ (रोटी)
- खूब तपा हुआ, परिपूर्ण, पक्का, जिसमें कमी न हो
- अच्छा', 'ठीक' ऐसा आश्चर्य का भाव बताता है,
- अहह अच्छा, सचमुच, सही' इस प्रकार का अर्थ सूचित करता है, उदा० 'खरूं खरुं!', 'जो खरुं ने!'।